હર્શદ મેહ્તા, આ નામ તો સ્ટોક માર્કેટ્ના દરેક જાણકાર વ્યક્તિને ખબર જ હશે. પણ બોવ ઓછા લોકોને સૌરાષટ્ર કચ્છ સ્ટોક એક્ષ્ચેંજ (Saurashtra Kutch Stock Exchange) વિશે માહિતિ હશે.
સૌરાષટ્ર કચ્છ સ્ટોક એક્ષ્ચેંજ ગુજરાતના ત્રણ મોટા સ્ટોક એક્ષ્ચેંજો માથિ એક છે. આ સ્ટોક એક્ષ્ચેંજ રાજ્કોટ સ્થિત સદર બજારમા આવ્યુ છે. જુલાય 1989 મા આ સ્ટોક એક્ષ્ચેંજ કાર્યરત કરવામા આવ્યુ. પણ NSE અને ઓનલાઇન ટ્રેડિંગ આવ્યા બાદ આ સ્ટોક એક્ષ્ચેંજના વોલ્યુમમા ભારે કડાકો આવ્યો.
ડિસેઁમબર, 1999 મા SEBI એ નવા કાયદા ઘડ્યા અને આ કાય્દા મુજબ રિજનલ સ્ટોક એક્ષ્ચેંજોને સુબ્સિડિઅરિ સિકયુરિટિ કમ્પનિઓ બનાવિ NSE તથા BSE મા ટ્રેડિંગનિ ઇજાજત મડિ. બિજા સ્ટોક એક્ષ્ચેંજોના પગલે સૌરાષટ્ર કચ્છ સ્ટોક એક્ષ્ચેંજે પણ SKSE સિકયુરિટિજ લિ. સ્થાપિ. આ ક્મ્પનિ SKSE નિ 100% સુબ્સિડિઅરિ છે. અને આ ક્મ્પનિને SEBI દ્વારા બન્ને દિગ્ગ્જ સ્ટોક એક્ષ્ચેંજો મા ટ્રેડિંગ કર્વાનિ માન્યતા પ્રાપ્ત છે.
ઓક્ટોબર 3, 1996 મા સૌરાષટ્ર કચ્છ સ્ટોક એક્ષ્ચેંજે ઓનલાઇન સેવાઓ શરુ કરિ. આ સેવાઓ SKATE નામના સોફટ્વેર ઉપર કામ કરે છે.