Showing posts with label Business. Show all posts
Showing posts with label Business. Show all posts

Thursday, June 23, 2011

સૌરાષટ્ર કચ્છ સ્ટોક એક્ષ્ચેંજ (Saurashtra Kutch Stock Exchange) એક અજાણયુ સ્ટોક એક્ષ્ચેંજ:


હર્શદ મેહ્તા, આ નામ તો સ્ટોક માર્કેટ્ના દરેક જાણકાર વ્યક્તિને ખબર જ હશે. પણ બોવ ઓછા લોકોને સૌરાષટ્ર કચ્છ સ્ટોક એક્ષ્ચેંજ (Saurashtra Kutch Stock Exchange)  વિશે માહિતિ હશે.
સૌરાષટ્ર કચ્છ સ્ટોક એક્ષ્ચેંજ ગુજરાતના ત્રણ મોટા સ્ટોક એક્ષ્ચેંજો માથિ એક છે. આ સ્ટોક એક્ષ્ચેંજ રાજ્કોટ સ્થિત સદર બજારમા આવ્યુ છે. જુલાય 1989 મા આ સ્ટોક એક્ષ્ચેંજ કાર્યરત કરવામા આવ્યુ. પણ NSE અને ઓનલાઇન ટ્રેડિંગ આવ્યા બાદ આ સ્ટોક એક્ષ્ચેંજના વોલ્યુમમા ભારે કડાકો આવ્યો.
ડિસેઁમબર, 1999 મા SEBI એ નવા કાયદા ઘડ્યા અને આ કાય્દા મુજબ રિજનલ સ્ટોક એક્ષ્ચેંજોને સુબ્સિડિઅરિ સિકયુરિટિ કમ્પનિઓ બનાવિ NSE તથા BSE મા ટ્રેડિંગનિ ઇજાજત મડિ. બિજા સ્ટોક એક્ષ્ચેંજોના પગલે સૌરાષટ્ર કચ્છ સ્ટોક એક્ષ્ચેંજે પણ SKSE સિકયુરિટિજ લિ. સ્થાપિ. આ ક્મ્પનિ SKSE નિ 100% સુબ્સિડિઅરિ છે. અને આ ક્મ્પનિને SEBI દ્વારા બન્ને દિગ્ગ્જ સ્ટોક એક્ષ્ચેંજો મા ટ્રેડિંગ કર્વાનિ માન્યતા પ્રાપ્ત છે.
ઓક્ટોબર 3, 1996 મા સૌરાષટ્ર કચ્છ સ્ટોક એક્ષ્ચેંજે ઓનલાઇન સેવાઓ શરુ કરિ. આ સેવાઓ SKATE નામના સોફટ્વેર ઉપર કામ કરે છે.